GPSC 2023-24: Paper V: General Studies 2
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Indian Constitution Paper
“Constitutional Idealism is a result of the social context of Independence Movement.” – Explain.
“બંધારણીય આદર્શવાદ એ સ્વતંત્રતા ચળવળના સામાજીક સંદર્ભનું પરિણામ છે.” – સમજાવો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Federal Structure Paper
“The present federal process has been facing many challenges regarding its methods of creating or separating any state from its ground level.” – Discuss with examples.
“હાલની ફેડરલ પ્રક્રિયા કોઈપણ રાજ્યને તેના ગ્રાઉન્ડ લેવલથી બનાવવા અથવા અલગ કરવાની તેની પધ્ધતિઓને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે.” – ઉદાહરણો સાથે ચર્ચા કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Statutory Bodies Paper
Explain the conflict of interest with reference to the appointments of Chairpersons/ Members to regulatory bodies.
નિયમનકારી સંસ્થાઓના અધ્યક્ષ/સભ્યોની નિમણૂક સંદર્ભમાં હિતના સંઘર્ષને સમજાવો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Federal Structure Paper
The 73rd and 74th Constitutional Amendments have brought in significant changes in the concept of peoples’ participation at the grassroot level democracy. Examine the catalysts to these changes to enhance peoples’ participation.
73મા અને 74મા બંધારણીય સુધારાએ ગ્રાસરૂટ લેવલની લોકશાહીમાં લોકોની ભાગીદારીની વિભાવનામાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. લોકોની ભાગીદારી વધારવા માટે આ ફેરફારોના ઉત્પ્રેરક આધારોની ચર્ચા કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · Governance — General Paper
Identify the 5 (Five) major contributors, who defined the Public Administration and summarize these definitions that identify the Public Administration.
પબ્લીક એડમીનીસ્ટ્રેશનને વ્યાખ્યાયિત કરનાર 5 (પાંચ) મુખ્ય યોગદાનકર્તાઓને ઓળખો અને જાહેર વહિવટને લગતી આ વ્યાખ્યાઓનો સારાંશ આપો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Government Policies Paper
Identify at least 5 (Five) conditions for effective policy implementation and discuss the same.
અસરકારક નીતિના અમલીકરણ માટે ઓછામાં ઓછી 5 (પાંચ) શરતોને ઓળખો અને તેની ચર્ચા કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Executive and Judiciary Paper
In the context of Supreme Court’s observations, examine the Constitutional role of the Governor with regard to the Bills passed by the Legislative Assembly.
સર્વોચ્ચ અદાલતના અવલોકનના પરિપ્રેક્ષ્યમાં વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલના સંદર્ભમાં રાજ્યપાલની બંધારણીય ભૂમિકાની તપાસ કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Public Service Ethics Paper
“Professional Values and Ethics are not absolute and vary across the cultures.” – Discuss.
“વ્યાવસાયીક મૂલ્યો અને નિતીશાસ્ત્ર નિરપેક્ષ નથી અને વિવિધ સંસ્કૃતિઓમાં બદલાય છે.” – ચર્ચા કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Governance — General Paper
Should Mughal and British Legacy be blamed for Policy and Administrative failings in the present era ? – Discuss.
“શું વર્તમાન યુગમાં નીતિ અને વહિવટી નિષ્ફળતા માટે મુઘલ અને બ્રીટીશ વારસાને જવાબદાર ઠેરવવા જોઈએ ?” – ચર્ચા કરો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Indian Constitution Paper
Identify and list the salient features of the Constitution of India and describe at least 5 (Five) features identified by you in at least 40-50 words for each feature.
ભારતના બંધારણના મુખ્ય લક્ષણોને ઓળખો અને સૂચિબધ્ધ કરો અને દરેક લક્ષણ જે તમારા દ્વારા પસંદ કરાયેલા લક્ષણનું ઓછામાં ઓછા 40 થી 50 શબ્દોમાં વર્ણન કરો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Governance — General Paper
The society and state interact in different ways with each other in real life situation. Identify and explain the forms of such interaction.
સમાજ અને રાજ્ય વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં એકબીજા સાથે જુદી જુદી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. આવી ક્રિયા-પ્રતિક્રિયાઓના સ્વરૂપોને ઓળખો અને સમજાવો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Emotional Intelligence Paper
“The rationality and the emotionality are two sides of human personality.” – Explain.
“તર્કસંગતતા અને ભાવનાત્મકતા એ માનવ વ્યક્તિત્વની બે બાજુઓ છે.” – સમજાવો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Governance and Accountability Paper
How Information and Communication Technology (ICT) is a catalyst for “Good Governance”? Answer with example.
માહિતીસંચાર ટેકનોલોજી કેવી રીતે સુશાસન માટે ઉત્પ્રેરક છે ? તમારા જવાબને ઉદાહરણ સાથે સમજાવો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Probity in Governance Paper
Endemic corruption occurs due to weakness in administrative process. What hinders the efforts to combat endemic corruption in India?
વહિવટી પ્રક્રિયામાં નબળાઈને કારણે સ્થાનિક ભ્રષ્ટાચાર થાય છે. ભારતમાં સ્થાનિક ભ્રષ્ટાચાર સામે લડવાનાં પ્રયત્નોને શું અવરોધે છે?
Write the first answer - Q15 · 10 marks · 200 words · Executive and Judiciary Paper
How judicial intervention helps in strengthening the democracy and Rule of Law? Discuss with examples.
ન્યાયિક હસ્તક્ષેપ કેવી રીતે લોકશાહી અને કાયદાના શાસનને મજબૂત બનાવવામાં મદદ કરે છે ? ઉદાહરણો સાથે ચર્ચા કરો.
Write the first answer