GPSC 2024-25: Paper III: Essay

8 questions · 250 marks · text verbatim from the official paper

Official question paper
  1. QA1 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    "The foundation of national character lies in the building of citizen's character and that is a mammoth task that demands probity, patience, perseverance and hard work from the top to the bottom."

    “રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણનો પાયો નાગરિક ચારિત્ર્ય ઘડતરમાં રહેલો છે અને તે ઉપરથી નીચે સુધી બધાંની નૈતિકતા, ધીરજ, ખંત અને અત્યંત પરિશ્રમ માગી લેતું મહાભિયાન છે.”

    Write the first answer
  2. QA2 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    Life and time are world’s best teachers. Life teaches us to make good use of time and time teaches the value of life”.

    જીવન અને સમય વિશ્વના બે મહાન ગુરુ છે. જીવન આપણને સમયનો સદુપયોગ શીખવે છે અને સમય આપણને જીવનનું મૂલ્ય કરતાં શીખવે છે.

    Write the first answer
  3. QA3 · 125 marks · 1200 words · Democracy, Polity & Governance Paper

    Anonymity, Ability and Austerity are the three essential values for successful Civil Service.

    જનસેવામાં સફળતા માટેનાં ત્રણ આવશ્યક મૂલ્યો છે- અનામિત્વ, કાર્યકુશળતા અને સાદગી.

    Write the first answer
  4. QA4 · 125 marks · 1200 words · Democracy, Polity & Governance Paper

    Two mantras for the success of a Karmayogi-Ability and Equanimity.

    કર્મયોગી માટે સફળતાનાં બે રહસ્ય- કાર્યકુશળતા અને સમતા.

    Write the first answer
  5. QB1 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    “Love and selfishness can’t stay together, if one comes, surely goes the other.”

    “સ્નેહ ને સ્વાર્થ રહે કદી ના સંગ, એક જો આવે તો જાય બીજું ખચિત”.

    Write the first answer
  6. QB2 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    “If someone approaches you in his crisis, cure a little if you can! No man comes to man, it is your day that draws the man in distress! Welcome with sweet words!”

    “તારા કાને રે સંકટ કોઇ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી! માનવીની પાસે કોઇ, માનવી ન આવે રે, તારા દિવસની પાસે, દુખીયાં આવે રે! આવકારો મીઠો આપજે રે જી!”

    Write the first answer
  7. QB3 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    "An ounce of practice is worth more than tons of preaching."

    "અધોળ આચરણ મણ ઉપદેશ કરતાં મૂલ્યવાન છે."

    Write the first answer
  8. QB4 · 125 marks · 1200 words · Philosophy, Quotes & Values Paper

    "The policy of being too cautious is the greatest risks of all."

    "વધુ પડતું સાવધ રહેવું તે સૌથી મોટું જોખમ છે."

    Write the first answer
GPSC 2024-25 Essay question paper | UPSC2IAS