GPSC 2024-25: Paper IV: General Studies 1

15 questions · 250 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 15 marks · 150 words · History — General Paper

    “We learn from history that we learn nothing from history”- who said this? What is the sense behind it? Explain with five examples in the context of history of India.

    “આપણે ઇતિહાસમાંથી બસ એટલું શીખ્યા છીએ કે આપણે ઇતિહાસમાંથી કશું શીખતા નથી” કોણ કહે છે? તેનું હાર્દ શું છે? ભારતના ઇતિહાસના સંદર્ભમાં ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  2. Q2 · 15 marks · 150 words · History of Gujarat Paper

    “The History of Gujarat is marked with footsteps in each age from Ancient Vedic times till Medieval and Modern times.” Evaluate in terms of the geographical and cultural potential of Gujarat.

    “ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસની પદછાપ અંકિત થયેલી છે”. વિધાનને ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં મૂલવો.

    Write the first answer
  3. Q3 · 15 marks · 150 words · History of Gujarat Paper

    “Gujarat owes its peace, harmony and modern outlook to the critical roles played by reformer writers and poets bringing new light of equality and social justice”. Do you agree? Why? Explain the contribution by any five of the leading creators of Eighteenth Century till Independence.

    “ગુજરાત તેની શાંતિ, સૌહાર્દ અને આધુનિક વલણો માટે સામાજિક એકતા અને ન્યાયનો પ્રકાશ ફેલાવનારા સુધારાવાદી લેખકો અને કવિઓનું ઋણી છે”. તમે સંમત છો? શા માટે? અઢારમી સદીથી આઝાદી સુધીના સમયમાં થયેલા મુખ્ય પાંચ સર્જકોએ આ સંદર્ભમાં આપેલા યોગદાન સાથે સમજાવો.

    Write the first answer
  4. Q4 · 15 marks · 150 words · History of Gujarat Paper

    Examine- “Mahagujarat Andolan was truly a mass movement”. What were the distinctive features of this movement? Can you compare it with the features of the Independence movement of India?

    “મહાગુજરાત આંદોલન ખરા અર્થમાં એક જન-આંદોલન હતું.” ચકાસો. આ આંદોલનની વિશેષતાઓ શી હતી? ભારતની સ્વાતંત્ર્ય ચળવળની લાક્ષણિકતાઓ સાથે તેને સરખાવી શકો?

    Write the first answer
  5. Q5 · 15 marks · 150 words · Indian Society Paper

    “A Nation’s culture resides in the hearts and in the souls of its people”. Deliberate the famous statement in light of the distinguishing cultural characteristics of Indian people.

    “રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે”. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરો.

    Write the first answer
  6. Q6 · 15 marks · 150 words · Art & Culture Paper

    There is a new trend of AI generated art. How do you find it different from the traditional one? What could be the impact of AI on the innate creativity of the future generations?

    હાલમાં એ.આઈ. જનરેટેડ કળાનો નવો દૌર ચાલ્યો છે. તમે તેને પારંપરિક કળાથી કઇ રીતે જુદો માનો છો? એ.આઈ.ની ભાવિ પેઢીની સહજ સર્જનાત્મકતા પર કેવી અસરો થવા સંભવ છે?

    Write the first answer
  7. Q7 · 15 marks · 150 words · Gujarat's Cultural Heritage Paper

    Illustrate the essential features of Ras-Garba and their influence on the spiritual- cultural evolution and social harmony of Gujarat.

    રાસ-ગરબાની લાક્ષણિકતાઓ સમજાવો અને ગુજરાતના આધ્યાત્મિક-સાંસ્કૃતિક ઉદ્વિકાસ અને સામાજિક સૌહાર્દ પરની તેમની અસરો અંગે વિચાર કરો.

    Write the first answer
  8. Q8 · 15 marks · 150 words · Geography of Gujarat Paper

    Discuss the characteristics, challenges and opportunities of the three distinct geographical areas of Gujarat -Bhal, Nalkantha and Ghed.

    ગુજરાતના ત્રણ વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારો ભાલ, નળકાંઠા અને ઘેડની લાક્ષણિકતાઓ તથા સમસ્યાઓ અને વિકાસની તકોની ચર્ચા કરો.

    Write the first answer
  9. Q9 · 15 marks · 150 words · Geography of Gujarat Paper

    Explain the economic significance of the rivers in South and Central Gujarat in terms of Agriculture, Industry and Urban development.

    દક્ષિણ તથા મધ્ય ગુજરાતની નદીઓના કૃષિ, ઉદ્યોગ અને શહેરી વિકાસના સંદર્ભમાં આર્થિક મહત્ત્વ અંગે ચર્ચા કરો.

    Write the first answer
  10. Q10 · 15 marks · 150 words · Geography of Gujarat Paper

    Illustrate the role of coastline of Gujarat in the economic development of India.

    ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયાકિનારાની ભૂમિકા સમજાવો.

    Write the first answer
  11. Q11 · 20 marks · 200 words · Freedom Struggle Paper

    Analyze - 'India’s Independence movement was more than a freedom struggle. It was directed to awaken national spirit, bring social harmony, economic independence and build a great Nation.' Illustrate with examples the impact of any five movements alongside the freedom struggle.

    'ભારતની સ્વાતંત્ર્ય ચળવળ આઝાદીના જંગથી વિશેષ હતી, જેમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્ય અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ હતો.' વિધાન અંગે સ્વાતંત્ર્ય સંગ્રામ સાથોસાથ થયેલી અગત્યની પાંચ ચળવળોના સંદર્ભમાં વિચાર કરો.

    Write the first answer
  12. Q12 · 20 marks · 200 words · Freedom Struggle Paper

    “Generations to come will scarce believe that such a man in flesh and blood had walked upon this Earth!” Analyze in terms of the basic values of the Indian freedom struggle. Do you think Gandhian values are still relevant? Where? How?

    “આવતી પેઢીઓ માટે એ માનવું અઘરું બનશે કે માંસ-રુધિરનો બનેલો આવો માણસ કદી આ ધરતી પર ચાલ્યો હશે”. ભારતના આઝાદીના જંગના પાયાનાં મૂલ્યોના સંદર્ભમાં વિધાનને મૂલવો. તમને લાગે છે કે ગાંધીમૂલ્યો આજે પ્રસ્તુત છે? ક્યાં? કેવી રીતે?

    Write the first answer
  13. Q13 · 20 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    “What we know about our history is but for the pilgrim places, temples, traditions and architectural genius of our forefathers”- explain these four signatures with relevant examples of history of Gujarat.

    “આપણે જે કંઇ ઇતિહાસ અંગે જાણીએ છીએ, તે આપણા યાત્રાધામો, મંદિરો, પરંપરાઓ અને આપણા પૂર્વજોની સ્થાપત્ય કળાને આભારી છે”. સભ્યતાના આ ચાર હસ્તાક્ષરોને ભારતના ઇતિહાસના સંદર્ભમાં સમજાવો.

    Write the first answer
  14. Q14 · 20 marks · 200 words · Geography — General Paper

    “If you know a country’s geography, you can understand and predict its foreign policy”- Examine the impact of geographical features of India on India's foreign policy and foreign trade policy.

    “જો તમે કોઇ દેશની ભૂગોળ જાણતા હશો તો તેની વિદેશનીતિને સમજી શકશો અને અનુમાન કરી શકશો”. ભારતની ભૌગોલિક લાક્ષણિકતાઓની ભારતની વિદેશનીતિ તથા વિદેશ વેપારનીતિ પર અસર તપાસો.

    Write the first answer
  15. Q15 · 20 marks · 200 words · Women & Social Issues Paper

    Examine the impact of Migration as a challenge for ease of living in Urban centers and suggest a win-win model both for economic development and a healthy civic life.

    શહેરી સ્થળાંતર દ્વારા ઉદ્ભવતી જીવનની સુખાકારીની સમસ્યાઓને તપાસો અને આર્થિક વિકાસ સાથે આરોગ્યમય નાગરિક જીવન અંગે ઉભયપક્ષી સકારાત્મક મોડેલ સૂચવો.

    Write the first answer