GPSC 2021-22: Paper III: Essay
9 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 50 marks · 800 words · Society, Culture & Social Justice Paper
Modernization and Westernization – Are they identical concepts?
આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ – શું આ બંને એક સમાન વિભાવનાઓ છે?
Write the first answer - Q2 · 50 marks · 800 words · Environment & Sustainability Paper
Water shortage in India – Its impact on agricultural production, productivity and on the life of common man.
ભારતમાં પાણીની અછત – કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને સામાન્ય માનવીના જીવન પર તેની અસર.
Write the first answer - Q3 · 50 marks · 800 words · Economy & Development Paper
Do the factors of the backwardness in an area change quickly? – Illustrate with examples.
શું કોઈપણ વિસ્તારના પછાતપણાના કારણો ઝડપથી બદલાય છે? - ઉદાહરણ સાથે સમજાવો.
Write the first answer - Q4 · 50 marks · 800 words · Economy & Development Paper
Can the Tourism industry bring about revolutionary changes in India with reference to Socio-economic development and the protection of environment?
શું પ્રવાસન ઉદ્યોગ એ ભારતમાં સામાજિક-આર્થિક વિકાસ અને પર્યાવરણના સંરક્ષણના સંદર્ભમાં આમૂલ પરિવર્તનો લાવી શકે તેમ છે?
Write the first answer - Q5 · 50 marks · 800 words · Education & Knowledge Paper
Is education a meaningful vehicle of reason and change or a mere tool for acquiring employability skills?
શું શિક્ષણ એ વિચારશક્તિ અને પરિવર્તન માટેનું સાર્થક માધ્યમ છે કે પછી રોજગારક્ષમ બનવા માટેના કૌશલ્યો પ્રાપ્ત કરવાનું સાધનમાત્ર છે?
Write the first answer - Q6 · 50 marks · 800 words · Environment & Sustainability Paper
Towards cleaner cities in India.
ભારતમાં સ્વચ્છ શહેરોનું નિર્માણ.
Write the first answer - Q7 · 50 marks · 800 words · Society, Culture & Social Justice Paper
The film and the theatre reflect the popular culture in societies – Discuss.
ચલચિત્ર અને રંગભૂમિ એ પ્રચલિત લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. – આ વિધાનની ચર્ચા કરો.
Write the first answer - Q8 · 50 marks · 800 words · Economy & Development Paper
The scope and limitations of Online shopping.
ઓન-લાઈન (Online) ખરીદીનો વ્યાપ અને મર્યાદાઓ.
Write the first answer - Q9 · 50 marks · 800 words · Philosophy, Quotes & Values Paper
Which is more important – Heredity or upbringing? Why?
વંશપરંપરાગત ઘડતર કે ઉછેર પૈકી શું વધારે મહત્વનું છે? શા માટે?
Write the first answer