GPSC 2021-22: Paper VI: General Studies 3

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Indian Economy Paper

    The NITI Aayog has given a new dimension to the process of development planning in the country – Discuss.

    NITI આયોગે દેશમાં વિકાસ આયોજનની પ્રક્રિયાને એક નવું આયામ (dimension) પૂરૂં પાડ્યું છે – આ વિધાનની ચર્ચા કરો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Liberalization & Industrial Policy Paper

    Give a brief description of “Make in India” and “Startup India” initiatives of Government of India.

    ભારત સરકારની “Make in India” અને “Startup India” પહેલ (initiatives) સંક્ષિપ્તમાં વર્ણવો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Infrastructure Paper

    To achieve sufficiency in the energy sector non-conventional sources are very important. – Discuss.

    ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિન-પરંપરાગત સ્ત્રોતો ઘણાં જ મહત્વપૂર્ણ છે. – ચર્ચા કરો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Indian Economy Paper

    “It is not the size of population, but the quality of human resources does matter, in promoting economic development”. Analyse this statement keeping in view India’s population vis-à-vis level of economic development.

    “આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વસ્તીનું કદ નહિ, પરંતુ માનવ સંસાધનની ગુણવત્તા મહત્વપૂર્ણ છે”. આર્થિક વિકાસના સ્તરની તુલનામાં ભારતની વસ્તીને ધ્યાનમાં રાખી ઉપરોક્ત વિધાનનું વિશ્લેષણ કરો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    State the main features of Sustainable Development Vision Document – 2030 of Gujarat State.

    ગુજરાત રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિઝન ડોક્યુમેન્ટ – 2030 (Sustainable Development Vision Document – 2030)ની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Food Processing Industry Paper

    “The role of food processing technology and dairy technology is very important in our nation-building” – Discuss.

    “આપણા રાષ્ટ્રના નિર્માણમાં ખાદ્ય પ્રક્રિયા તકનીકી અને ડેરી તકનીકીની ભૂમિકા ખૂબ મહત્વની છે” – આ વિધાનની ચર્ચા કરો.

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Cyber Security & Money Laundering Paper

    Critically evaluate the current status of Cyber Crime-related policies in our nation.

    આપણા દેશમાં સાયબર અપરાધ (Cyber Crime) સંબંધિત નીતિઓની સાંપ્રત સ્થિતિનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Environment & Pollution Paper

    Is groundwater continuously depleting because “Groundwater is everybody’s property and nobody’s responsibility?” – Elaborate.

    “ભૂગર્ભજળ એ દરેકની મિલકત છે અને કોઈની જવાબદારી નથી.” શું આ કારણસર ભૂગર્ભજળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે? – સવિસ્તાર સમજાવો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Information Technology & IPR Paper

    “Space Science” which was once dubbed as a luxury, has now become a crucial platform for growth – Explain with example.

    “અવકાશ વિજ્ઞાન” કે જે એક સમયે વૈભવી ગણાતું હતું તે હવે વિકાસ માટે નિર્ણાયક માધ્યમ બની ગયું છે – દૃષ્ટાંત સહિત સમજાવો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Environment & Pollution Paper

    Should we focus on “Mitigating the Climate Change” or “Adapting to the Changing Climate”?

    શું આપણે જળવાયુ પરિવર્તન (Climate Change) ઘટાડવા ઉપરક ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ કે જળવાયુ પરિવર્તન (Climate Change) સામે અનુકૂલન સાધવું જોઈએ?

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · Social Sector Paper

    The Higher Education Commission of India is to be created under National Education Policy 2020. How Higher Education Commission of India will contribute towards re-energizing higher education in India?

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવામાં આવનાર છે. ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ એ ભારતના ઉચ્ચ શિક્ષણને પુનઃ ક્રિયાશીલ કરવા માટે કેટલું યોગદાન આપશે?

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Achievements in S&T Paper

    What are the bottlenecks in India’s mission to become world’s semiconductor hub? What measures should be undertaken to overcome bottlenecks?

    વિશ્વના Semiconductor hub (અર્ધવાહક ઉત્પાદનનું કેન્દ્ર) બનવાના ભારતના ધ્યેયમાં કઈ બાબતો અવરોધરૂપ છે? આ અવરોધોને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ?

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    How Gujarat Sports Policy 2022-2027 will contribute towards promoting sports culture in Gujarat?

    ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ખેલકૂદ નીતિ (Gujarat Sports Policy) 2022-2027 કઈ રીતે સહાયરૂપ થશે?

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    Explain Government of Gujarat’s “Mission School of Excellence Project”.

    ગુજરાત સરકારના “મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ પ્રોજેક્ટ” (Mission School of Excellence Project) વિશે વિગતવાર માહિતી આપો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Government Policies Paper

    “The Modernization of Prisons (MoP) Project is very important project for nation.” – Evaluate the same.

    “જેલોનું આધુનિકીકરણ (Modernization of Prisons) (MoP) યોજના એ રાષ્ટ્ર માટે ખૂબ મહત્વની યોજના છે.” - આ વિધાન ચકાસો.

    Write the first answer