GPSC 2020-21: Paper VI: General Studies 3
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Environment & Pollution Paper
What is Bharat Stage Emission Standards (BSES)? How would it help in controlling the pollution?
ભારત સ્ટેજ ઉત્સર્જન માનક (BSES) શું છે? તે પ્રદૂષણ નિયંત્રણમાં કેવી રીતે મદદરૂપ થશે?
Write the first answer - Q2 · 10 marks · 200 words · Information Technology & IPR Paper
What difference would 5G technology make in the sector of Information and Communication Technology and in our day-to-day life?
આપણા રોજીંદા જીવનમાં અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના ક્ષેત્રમાં 5G ટેકનોલોજી શું ફરક પાડશે?
Write the first answer - Q3 · 10 marks · 200 words · Environment & Pollution Paper
What is sustainable development? Explain Sustainable Development Goals with its relevance and significance.
ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો તેની પ્રસ્તુતતા અને મહત્વ સાથે સમજાવો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Cyber Security & Money Laundering Paper
Evaluate the significance of Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021.
માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) નિયમો, 2021ના મહત્વનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · Agriculture — General Paper
‘The youngsters who have graduated in the subject of Agriculture lean towards other professions instead of going back to the farms.’ - Analyze this statement.
‘કૃષિ વિષયમાં સ્નાતક થયેલા યુવાનો કૃષિ તરફ પાછા વળવાના બદલે અન્ય વ્યવસાયો તરફ ઢળે છે.’ - આ વિધાનનું પૃથક્કરણ કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Inclusive Growth Paper
With the technological advancement, whether it can be said that the Indian banking system has finally succeeded in paving its road to the last home?
શું એમ કહી શકાય કે ટેકનોલોજીની પ્રગતિ સાથે ભારતીય બેંકીંગ વ્યવસ્થા અંતે છેવાડાના ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે?
Write the first answer - Q7 · 10 marks · 200 words · Economy of Gujarat Paper
‘Gujarat is a preferred destination for investment.’ - Explain this statement with reference to government policies and projects.
‘ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.’ - આ વિધાનને સરકારની નીતિઓ અને યોજનાઓના સંદર્ભે સમજાવો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · International Groupings and Agreements Paper
Evaluate India’s strategic investments in various countries with reference to ports and other infrastructure facilities.
ભારતના વિવિધ દેશોમાં વ્યૂહાત્મક રોકાણોનું બંદરો અને અન્ય માળખાકીય સાગપડોના સંદર્ભે મૂલ્યાંકન કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Inclusive Growth Paper
What is Human Development Index (HDI)? Briefly review the performance of India with respect to HDI.
માનવ વિકાસ સૂચકાંક (HDI) શું છે? HDIના સંદર્ભે ભારતની કામગીરીની ટૂંકમાં સમીક્ષા કરો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Government Budgeting Paper
Give a brief outline of measures taken by Government of India towards managing public debt.
જાહેર દેવાના સંચાલન બાબતે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની સંક્ષિપ્ત રૂપરેખા જણાવો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Government Budgeting Paper
The Narendra Modi Government has brought many tax reforms in the country. Discuss the effects of these reforms on Indian economy.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં ઘણાં કરવેરા સુધારાઓ લાવવામાં આવ્યાં છે. આ સુધારાઓની ભારતીય અર્થતંત્ર ઉપર થયેલ અસરોની ચર્ચા કરો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Environment & Pollution Paper
The recent unprecedented heat waves in certain parts of Canada and USA have posed a serious question on our developmental planning. - Discuss.
કેનેડા અને યુ.એસ.એ.ના કેટલાક ભાગોમાં તાજેતરમાં આવેલાં અભૂતપૂર્વ ગરમીના મોજાંઓએ આપણા વિકાસલક્ષી આયોજન ઉપર ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે. - ચર્ચા કરો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Social Sector Paper
Express your views on the idea of increasing the permissible online component in Conventional, Open and Distance modes of education from 20% to 40%.
પરંપરાગત, મુક્ત અને દૂરવર્તી શિક્ષણની પધ્ધતિમાં, અનુમતીપાત્ર ઓનલાઈન કોમ્પોનન્ટમાં 20% થી 40% સુધી વધારો કરવાના વિચાર ઉપર આપના મંતવ્યો વ્યક્ત કરો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Social Sector Paper
Recently Government of Gujarat has granted “Centre of Excellence” status to various universities. - Explain the need and importance of this move.
તાજેતરમાં ગુજરાત સરકારે વિવિધ વિશ્વવિદ્યાલયોને “સેન્ટર ઓફ એક્સલન્સ”નો દરજ્જો મંજૂર કર્યા છે. - આ પગલાની જરૂર અને અગત્યતા સમજાવો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Information Technology & IPR Paper
Various countries have supported the request made by India and South Africa for waiving COVID-19 vaccine related Intellectual Property Rights. - Discuss its relevance.
વિવિધ દેશોએ ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા કોવિડ-19ની રસી બાબતે બૌધ્ધિક મિલ્કત અધિકારો (Intellectual Property Rights)ને જતા કરવા માટેની કરવામાં આવેલી વિનંતીને ટેકો કર્યો છે. તેની પ્રસ્તુતતાની ચર્ચા કરો.
Write the first answer