GPSC 2019-20: Paper VI: General Studies 3

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Achievements in S&T Paper

    Inducting LCA - Tejas fighter craft will enhance the strength of Indian Air Force with its state-of-art technology. - Analyze.

    અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ LCA - તેજસ લડાકુ વિમાનોના સમાવેશથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થશે. વિશ્લેષણ કરો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Science & Technology Paper

    How traditional Indian medical treatments came to rescue while addressing the COVID 19 pandemic? Explain with examples.

    COVID-19 મહામારીનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ ? ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Social Sector Paper

    Describe the various e-Learning initiatives of Union and State governments with its importance.

    કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ ઈ-લર્નિંગ પહેલનું તેના મહત્વ સાથે વર્ણન કરો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Information Technology & IPR Paper

    Describe Data Sovereignty and discuss its relevance in the present context.

    ડેટા સાર્વભૌમત્વ (ડેટા સોવરેઈન્ટી) વર્ણવો અને તેની વર્તમાન સંદર્ભે પ્રસ્તુતતાની ચર્ચા કરો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Science & Technology Paper

    Explain the different types of vitamins required in our daily diet along with its sources.

    આપણા રોજીંદા ખોરાકમાં જરૂરી વિવિધ પ્રકારના વિટામિન તેના સ્ત્રોતો સાથે સમજાવો.

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Indian Economy Paper

    What do you understand by the concept of “Thalinomics” presented in Economic Survey 2020?

    આર્થિક સર્વેક્ષણ - 2020માં રજૂ કરવામાં આવેલા “થાલીનોમિક્સ”ના ખ્યાલ વિશે તમારી સમજ શું છે?

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Liberalization & Industrial Policy Paper

    Government of India redefined the definition of Micro, Small and Medium Enterprises (MSMEs) in Manufacture and Service Sector in the context of Atma Nirbhar Bharat Yojna. - Describe and explain its impact.

    આત્મ નિર્ભર ભારત યોજના સંદર્ભે ભારત સરકારે ઉત્પાદન અને સેવા ક્ષેત્રે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની વ્યાખ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરી તેનું વર્ણન કરો અને તેની અસર સમજાવો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Indian Economy Paper

    Discuss the various pillars of the Global Competitiveness Index. Evaluate India’s overall performance for the different pillars of the Global Competitiveness Index.

    વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકઆંકના વિવિધ આયામોની ચર્ચા કરો. ભારતના વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકઆંકના વિવિધ આયામો સંદર્ભેની કામગીરીનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    What are the salient features of the Industrial Policy - 2020 of Gujarat and explain how it would propel the overall development of the State?

    ગુજરાતની ઔદ્યોગિક નીતિ - 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે અને તે રાજ્યના સર્વાંગી વિકાસને કેવી રીતે વેગ આપશે તે સમજાવો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Government Budgeting Paper

    Describe the different types of deficits in the Indian Finance System and explain how the government funds the same.

    ભારતીય વિત્તવ્યવસ્થામાં ખાધના વિવિધ પ્રકારો વર્ણવો અને સરકાર તેની કેવી રીતે ભરપાઈ કરે છે તે સમજાવો.

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · Infrastructure Paper

    National Common Mobility Card will usher in a new era of digital payments penetration. - Discuss.

    નેશનલ કોમન મોબીલીટી કાર્ડ ડિજિટલ ચુકવણીના વ્યાપના નવા યુગનો પ્રારંભ કરશે. - ચર્ચા કરો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Indian Economy Paper

    The Code on Wages - 2019 universalizes the provisions of timely payment of minimum wages to all employees irrespective of the sector and wage ceiling. - Discuss.

    વેતન સંહિતા અધિનિયમ - 2019, ક્ષેત્ર અને વેતન ટોચમર્યાદા ધ્યાનમાં લીધા વિના તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતનની ચુકવણી સમયબધ્ધ રીતે કરવાની જોગવાઈઓનું સાર્વત્રિકરણ કરે છે. - ચર્ચા કરો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Foreign Policies and Indian Diaspora Paper

    Discuss the possible impacts of shift of guards in the USA on Indian interests.

    યુ.એસ.એ.માં થયેલા સત્તા પરિવર્તનની ભારતીય હિતો પર થનારી સંભવિત અસરોની ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · International Institutions Paper

    Critically evaluate the role of World Health Organization (WHO) in tackling the present pandemic right from its beginning.

    વર્તમાન મહામારીનો તેની શરૂઆતથી જ સામનો કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ભૂમિકાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Farm Subsidies & MSP Paper

    Express your views on the recently introduced agriculture legislations by Government of India.

    ભારત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કૃષિ કાયદાઓ ઉપર તમારા વિચારો રજૂ કરો.

    Write the first answer
GPSC 2019-20 GS-3 question paper | UPSC2IAS