GPSC 2019-20: Paper IV: General Studies 1
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · History of Gujarat Paper
Excavation at Lothal, Kuntasi and Rangpur has given new dimension to the understanding that the people of the Indus Valley were skilled traders through ports – Discuss.
લોથલ, કુંતાશી અને રંગપુર ખાતેના ખોદકામે સિંધુ ખીણના લોકો બંદરો અન્વયે કુશળ વેપારીઓ હતા તેવી સમજણને એક નવું પાસું આપ્યુ છે. ચર્ચા કરો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Art & Culture Paper
The contribution of the Pallavas in art and literature is one of the most captivating parts of Indian cultural heritage – Evaluate.
પલ્લવોનું કલા અને સાહિત્યમાં પ્રદાન એ ભારતીય સાંસ્કૃતિક વારસાના સૌથી આકર્ષક પાસાઓ પૈકીનું એક છે. મૂલ્યાંકન કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Modern Indian History Paper
Compare the features of Ryotwari System and Mahalvari system, and explain how these two systems are different from the Permanent Settlement System.
રૈયતવારી પ્રથા અને મહાલવારી પ્રથાની વિશેષતાઓની તુલના કરો અને આ બંને પ્રથાઓ કાયમી જમાબંધી પ્રથાથી કઈ રીતે અલગ પડે છે તે સમજાવો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Modern Indian History Paper
The effect of Bengal renaissance was strong enough to make its presence felt across the nation in 19th century – Critically analyze.
બંગાળ નવજાગૃતિની અસર 19મી સદીમાં દેશભરમાં પોતાના પ્રભાવની અનુભૂતી કરાવવા સક્ષમ હતી. વિવેચનાત્મક વિશ્લેષણ કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · History of Gujarat Paper
Write a note on the role played by the Gujarati women freedom fighters in the Indian freedom struggle.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતી સ્ત્રી આઝાદી લડવૈયાઓએ ભજવેલી ભૂમિકા ઉપર નોંધ લખો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
The features of ‘Mata ni Pachedi’ paintings are completely different from those of Pithora paintings – Evaluate.
‘માતાની પછેડી’ રંગચિત્રોની વિશેષતાઓ પીઠોરા રંગચિત્રોની વિશેષતાઓ કરતાં તદ્દન અલગ પડે છે. મૂલ્યાંકન કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Art & Culture Paper
Critically evaluate the impact of Indian theatre in addressing social evils.
સામાજિક અનિષ્ટો હલ કરવામાં ભારતીય રંગભૂમિની અસરનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Freedom Struggle Paper
Discuss the relevance of the thoughts specified by Mahatma Gandhi in his book ‘Hind Swaraj’ on ‘women empowerment’ and ‘gram swaraj’.
મહાત્મા ગાંધીએ તેમના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં ‘સ્ત્રી સશક્તિકરણ’ અને ‘ગ્રામ સ્વરાજ’ ઉપર સ્પષ્ટ કરેલા વિચારોની પ્રસ્તુતતાની ચર્ચા કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
Describe the various festivals and folk dances of the tribes of Gujarat.
ગુજરાતના આદિવાસીઓના વિવિધ તહેવારો અને લોકનૃત્યોનું વર્ણન કરો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
Gujarati female novelists have successfully portrayed the psychoanalysis of female protagonists in their novels – Discuss.
ગુજરાતી સ્ત્રી નવલકથાકારોએ તેઓની નવલકથાઓમાં સ્ત્રી નાયિકાઓના મનોવિશ્લેષણનું સફળતાપૂર્વક ચિત્રણ કર્યું છે. ચર્ચા કરો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Geography of Gujarat Paper
Describe the physiographic characteristics, topography, and mechanism of geomorphic process in white desert region of Gujarat.
ગુજરાતના સફેદ રણ વિસ્તારની પ્રાકૃતિક લાક્ષણિકતાઓ, સ્થળ રૂપરેખા અને તેમાં ભૂસ્તરીય પ્રક્રિયાની રચનાનું વર્ણન કરો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Farm Subsidies & MSP Paper
Agriculture storage infrastructure in India needs immediate augmentation and revamping – Discuss.
ભારતમાં એગ્રીકલ્ચર સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વૃધ્ધિ અને સુધારણાની તાત્કાલિક જરૂર છે. ચર્ચા કરો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Economy of Gujarat Paper
Animal husbandry and farming go hand-in-hand in creating robust rural economy in Gujarat. Discuss with examples.
ગુજરાતમાં મજબૂત ગ્રામિણ અર્થતંત્રની રચનામાં પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે. ઉદાહરણો સાથે ચર્ચા કરો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Society of Gujarat Paper
Describe the demographic and cultural features of ‘Particularly Vulnerable Tribal’ Groups of Gujarat.
ગુજરાતના ‘ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો’ના વસ્તીવિષયક અને સાંસ્કૃતિક વિશેષતાઓનું વર્ણન કરો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Environment & Pollution Paper
Differentiate between climatic variation and climate change and discuss its possible impact on Indian economy.
આબોહવા વિવિધતા (Climatic Variation) અને આબોહવા પરિવર્તન (Climatic Change) વચ્ચેનો તફાવત જણાવો અને તેની ભારતીય અર્થતંત્ર ઉપરની સંભવિત અસરની ચર્ચા કરો.
Write the first answer