GPSC 2019-20: Paper V: General Studies 2

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Parliament and State Legislatures Paper

    In what circumstances the Bills presented in Parliament can get lapsed? Explain with examples.

    કયા સંજોગોમાં સંસદમાં રજૂ કરવામાં આવેલાં ખરડાઓ રદ થઈ શકે ? ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Executive and Judiciary Paper

    “Indian democracy cannot be tyranny of the unelected.” - Arun Jaitely’s statement on the NJAC (National Judicial Appointment Commission) verdict. Discuss this statement in the present context.

    “ભારતીય લોકશાહી એ બિનચૂંટાયેલાઓના અંકુશમાં ના હોઈ શકે.” - NJAC (રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ) ફેંસલા ઉપર અરૂણ જેટલીના સદરહુ વિધાનની સાંપ્રત સંદર્ભે ચર્ચા કરો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Indian Constitution Paper

    Do you agree with the Supreme Court’s judgment that “Right to Privacy is a fundamental right”? Justify your answer.

    શું તમે “ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે” તેવા સર્વોચ્ચ અદાલતના ચુકાદા સાથે સંમત છો ? તમારા જવાબને વાજબી ઠેરવો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Federal Structure Paper

    “The distribution of powers between the Union and the States under the Seventh Schedule of the Constitution is not absolute.” - Examine this statement in the context of Union-State relations in India.

    “બંધારણની સાતમી અનુસૂચી હેઠળ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન અબાધિત નથી.” આ વિધાનને ભારતમાં કેન્દ્ર-રાજ્ય સંબંધોના સંદર્ભે ચકાસો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Parliament and State Legislatures Paper

    Are Legislative Councils necessary in States? Discuss in the context of some States demanding Legislative Councils to be established and some others proposing it to be abolished.

    શું રાજ્યોમાં વિધાન પરિષદો જરૂરી છે ? કેટલાક રાજ્યો વિધાન પરિષદોની સ્થાપનાની માંગણી કરી રહ્યા છે જ્યારે કેટલાક રાજ્યો વિધાન પરિષદો દૂર કરવાની માંગણી કરી રહ્યા છે, તે સંદર્ભે ચર્ચા કરો.

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Statutory Bodies Paper

    Explain with illustrations, the role played by regulatory authorities in regulating the key sectors of Indian economy.

    ભારતીય અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોના નિયમનમાં નિયમનકારી સત્તાઓ દ્વારા ભજવાતી ભૂમિકા ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Government Policies Paper

    “Can amendments to impose higher penalties as suggested in the Motor Vehicles Act of 2019 bring down traffic violations and accidents?” Elaborate.

    શું મોટર વ્હીકલ અધિનિયમ - 2019માં જોગવાઈ કર્યા મુજબ વધુ સજા લાગુ કરવાના સુધારાઓ ટ્રાફીક ઉલ્લંઘન અને અકસ્માતમાં ઘટાડો લાવશે ? વિસ્તૃત ચર્ચા કરો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Society — General Paper

    The widespread use of social media has reduced the digital divide – Comment.

    સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગે “ડીજીટલ ડીવાઈડ” (Digital divide) ઘટાડી છે. ટિપ્પણી કરો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Federal Structure Paper

    Have the local self-government bodies become ineffective to an extent due to the administrative decentralization not matching with the democratic decentralization post 73rd and 74th Constitutional Amendment Acts. - Discuss.

    73મા અને 74મા બંધારણીય સુધારા અધિનિયમો બાદ વહીવટી વિકેન્દ્રિયકરણ લોકશાહીના વિકેન્દ્રીયકરણ સાથે બરાબરી કરી ન શકવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રમાણમાં બિનઅસરકારક બની રહી છે ? ચર્ચા કરો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Federal Structure Paper

    The criteria of devolution of funds from the Union to the State has undergone changes in the 15th Finance Commission compared with the 14th Finance Commission. - Indentify the changed parameters.

    14મા નાણાકીય આયોગની સરખામણીમાં 15મા નાણાકીય આયોગમાં કેન્દ્ર દ્વારા રાજ્યોને ભંડોળ ફાળવણીના માપદંડમાં ફેરફાર આવ્યો છે. બદલાયેલા પરિમાણો તારવો.

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper

    Can law enforce Values and Ethics in society? Argue.

    શું કાયદો સમાજમાં મૂલ્યો અને નૈતિકતાનો અમલ કરાવી શકે ? દલીલ કરો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Human Values Paper

    Increased consumerism due to globalization has adversely impacted core family values – Comment.

    વૈશ્વિકરણ કારણે વધેલા ઉપભોક્તાવાદે કુટુંબના મૂળભૂત મૂલ્યો ઉપર અવળી અસર કરી છે. ટીપ્પણી કરો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper

    Fake news on digital platforms is impacting thought process of the youth negatively. Critically evaluate in the context of changing behaviour and ethics.

    ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ખોટા સમાચારો યુવાઓની વિચારધારા ઉપર નકારાત્મક અસર કરે છે. બદલાતા વર્તન અને નૈતિકતાના સંદર્ભે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Emotional Intelligence Paper

    Anger is a powerful human emotion. What is the true role of social influence in translating it in constructive directions?

    ગુસ્સો એ મનુષ્યની પ્રબળ લાગણી છે. તેને રચનાત્મક દિશામાં પરિવર્તીત કરવામાં સામાજિક અસરની ભૂમિકા શું છે ?

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Public Service Ethics Paper

    According to Mahatma Gandhi, the best administrator is the one who holds authority as a trustee of the people and exercises it in the interest of the people. Elaborate the statement in the present day context of administrative ethics.

    મહાત્મા ગાંધી અનુસાર શ્રેષ્ઠ વહીવટકર્તા એ છે કે જે સત્તા (હોદ્દા)ને લોકોના ટ્રસ્ટી તરીકે ધારણ કરે છે અને તેનો ઉપયોગ લોકોના ફાયદા માટે કરે છે. સાંપ્રત વહીવટી નૈતિકતાના સંદર્ભે આ વિધાનની વિસ્તૃત ચર્ચા કરો.

    Write the first answer