GPSC 2020-21: Paper V: General Studies 2

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Statutory Bodies Paper

    What is the idea behind establishing the quasi judicial bodies and how are they different from the Lok Adalats ?

    અર્ધ-ન્યાયિક સંસ્થાઓ સ્થાપવા પાછળનો ખ્યાલ શું છે અને તે લોક અદાલતોથી કઈ રીતે જુદી પડે છે ?

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Representation of People Act Paper

    On what grounds a people’s representative can be disqualified under the Representation of People Act, 1951? Also, mention the remedies available to such a person against his disqualification.

    લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ પ્રજાના પ્રતિનિધિને કયા કારણોસર ગેરલાયક ઠરાવી શકાય છે ? આવા વ્યક્તિ પાસે તેને ગેરલાયક ઠરાવવા સામે કયા ઉપાયો ઉપલબ્ધ છે તે પણ જણાવો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Indian Constitution Paper

    The term “Justice” in the preamble describes social, economic and political justice through various provisions of the Indian Constitution. - Discuss.

    આમુખમાં “ન્યાય” શબ્દ ભારતીય બંધારણની વિવિધ જોગવાઈઓ અન્વયે સામાજીક, આર્થિક અને રાજકીય ન્યાય વર્ણવે છે. - ચર્ચા કરો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Indian Constitution Paper

    How a person gets the citizenship of India and how a person loses it and in which situations?

    વ્યક્તિ ભારતનું નાગરિકત્વ કેવી રીતે મેળવે છે અને વ્યક્તિ તે કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં ગુમાવે છે?

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Representation of People Act Paper

    Discuss the process of delimitation. Should the next Delimitation Commission consider the change in number of constituencies considering demographic factors?

    સીમાંકનની પ્રક્રિયા વર્ણવો. શું આગામી સીમાંકન આયોગે વસ્તી વિષયક પરીબળોને ધ્યાને લઈને મતદારક્ષેત્રોની સંખ્યામાં ફેરફારને વિચારણામાં લેવું જોઈએ ?

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Women & Social Issues Paper

    “Smart” urban planning is a mandatory ingredient for addressing the issues arising from urbanization in modern India. - Discuss.

    આધુનિક ભારતમાં શહેરીકરણના કારણે ઉદભવતા પ્રશ્નોને હલ કરવા માટે “સ્માર્ટ” શહેરી આયોજન એક ફરજીયાત ઘટક છે. - ચર્ચા કરો.

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Government Policies Paper

    Various socio-economic issues/problem emerged in the post-Covid pandemic context have been adequately addressed by the government through a series of policy initiatives and programmes. - Discuss.

    કોવીડ મહામારી પછીના સમયમાં ઉદભવેલી વિવિધ સામાજીક-આર્થિક બાબતો/સમસ્યાઓનો સરકારે શ્રેણીબધ્ધ નીતિગત પહેલ અને યોજનાઓ અન્વયે યોગ્ય ઉકેલ કર્યો છે. - ચર્ચા કરો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Governance and Accountability Paper

    In spite of having Citizen’s Charter, Right to Information Act and Public Services Act, transparency and responsiveness is yet to be fully achieved in delivery of public services. Suggest needful measures.

    નાગરિક અધિકારપત્ર, માહિતી અધિકાર અધિનિયમ અને જાહેર સેવાઓ અધિનિયમ હોવા છતાં જાહેર સેવાઓના નિર્વહનમાં હજુ પારદર્શિતા અને જવાબદેહી સંપૂર્ણપણે સિધ્ધ કરી શકાયા નથી. જરૂરી ઉકેલો સૂચવો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Governance and Accountability Paper

    “Government has no business to be in business” - Analyze this statement of Prime Minister Shri Narendra Modi in context of “Minimum Government, Maximum Governance.”

    “વ્યવસાયમાં હોવું એ સરકારનો વ્યવસાય નથી.” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ વિધાનનું “મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ”ના સંદર્ભમાં પૃથ્થકરણ કરો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Role of Civil Services Paper

    Discuss the importance of All India Services. Is there a need of few more such All India Services in present administrative context?

    અખિલ ભારતીય સેવાઓની અગત્યતાની ચર્ચા કરો. શું સાંપ્રત સંદર્ભમાં થોડીક વધુ આવી અખિલ ભારતીય સેવાઓની જરૂર છે ?

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · Public Service Ethics Paper

    Explain conflict of interest. Discuss how to avoid it in public institutions.

    હિતનો ટકરાવ સમજાવો. જાહેર સંસ્થાઓમાં તે કેવી રીતે ટાળી શકાય તેની ચર્ચા કરો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Civil Service Aptitude Paper

    Commitment, dedication and social consciousness are the key ethical determinants of civil servant. - Discuss.

    પ્રતિબધ્ધતા, સમર્પણ અને સામાજીક ચેતના લોકસેવકના નૈતિક નિર્ધારકો છે. - ચર્ચા કરો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper

    In the society, people focusing on “ends” rather than “means” is a worrisome trend. - Discuss.

    સમાજમાં લોકોનું “સાધન”ના બદલે “લક્ષ્યાંક” ઉપર ધ્યાન કેન્દ્રીત હોવું ચિંતાજનક વલણ છે. - ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Public Service Ethics Paper

    To avoid allegations of corruptions, civil servants often maintain “Status quo” on various decisions which leads to administrative paralyses and hampers growth and development. - Discuss

    ભ્રષ્ટાચારના આરોપોને ટાળવા ઘણી વખત જાહેર સેવકો વિવિધ નિર્ણયો બાબતે યથાસ્થિતિ (Status quo) જાળવે છે જે વહીવટી અપંગતા (administrative paralyses) તરફ દોરી જાય છે અને વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે. - ચર્ચા કરો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper

    ‘Climate Justice’ is an ethical response to ‘Climate Change’ in a way that it benefits all in a spirit of justice and equality. - Discuss

    ‘ક્લાયમેટ જસ્ટીસ’ એ ‘ક્લાયમેટ ચેન્જ’ પરત્વેનો એવો નૈતિક પ્રતિભાવ છે કે જે ન્યાય અને સમાનતાની ભાવના સાથે તમામને ફાયદો કરે છે. - ચર્ચા કરો.

    Write the first answer