GPSC 2020-21: Paper IV: General Studies 1
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · History — General Paper
A number of things found in Harappan excavations indicate the presence of General Administration and Political authority. - Discuss
હરપ્પાના ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે. - ચર્ચા કરો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Modern Indian History Paper
Examine critically the various facets of economic policies of the British in India from mid-eighteenth century till independence.
અઢારમી સદીના મધ્યથી સ્વતંત્રતા સુધી ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિઓના વિવિધ પાસાંઓની વિવેચનાત્મક ચકાસણી કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · History — General Paper
There is much more than the gold coins of the Gupta period to be called the ‘Golden Age of India’. - Elucidate.
ગુપ્તકાળને “સુવર્ણ યુગ” કહેવા માટે ગુપ્તકાળના સુવર્ણ સિક્કાઓ ઉપરાંત ઘણું બધું છે. - વિગતવાર સમજાવો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · History of Gujarat Paper
Critically examine the education system of Vallabhi University as noted by Hiuen Tsang.
હ્યુ-એન-ત્સાંગના નોંધ્યા પ્રમાણે વલ્લભી વિશ્વવિદ્યાલયની શિક્ષણ પ્રણાલીની વિવેચનાત્મક ચકાસણી કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · History of Gujarat Paper
The administration of Gondal state during the reign of Bhagavat Sinhji was marked by care and concern for the subjects (people). - Discuss.
ભગવતસિંહજીના શાસન દરમ્યાન ગોંડલ રાજ્યનો વહીવટ પ્રજા માટે કાળજી અને રખાવટવાળો હતો. - ચર્ચા કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
The scope of films made in South India in regional languages is bigger than the films made in Gujarati language. - Discuss it with reference to the Gujarati films made as on date.
દક્ષિણ ભારતમાં પ્રાદેશિક ભાષાઓમાં બનતી ફિલ્મોનો વ્યાપ ગુજરાતી ભાષામાં બનતી ફિલ્મોની સરખામણીમાં મોટો છે. હાલમાં બનતી ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં તેની ચર્ચા કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
The patch works (Katavkaam) of Kutch Kathiawad is a beautiful art tradition evolved from folk life. - Discuss.
કચ્છ - કાઠીયાવાડનું કટાવકામ લોકજીવનમાંથી ઉદભવેલી એક સુંદર કલા-પરંપરા છે. - ચર્ચા કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Freedom Struggle Paper
Evaluate the relevance of the Gandhian ideology regarding Sarvodaya and Satyagraha in current time.
સાંપ્રત સમયમાં સર્વોદય અને સત્યાગ્રહના સંદર્ભે ગાંધી વિચારધારાની પ્રસ્તુતતાનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Art & Culture Paper
Explain the similarities and differences between the Hindustani and Carnatic styles of classical music.
શાસ્ત્રીય સંગીતની હિન્દુસ્તાની અને કર્ણાટક શૈલીઓ વચ્ચેની સામ્યતાઓ અને તફાવત સમજાવો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Art & Culture Paper
Indian folk dance is a perfect amalgamation of art and worship. - Discuss
ભારતીય લોકનૃત્ય કલા અને આરાધનાનું એક સંપૂર્ણ સંયોજન છે. - ચર્ચા કરો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Geophysical Phenomena Paper
Describe in detail the landforms of Peninsular plateau region of India and show their effects on the drainage system of the rivers.
ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના ભૂમિસ્વરૂપો વિગતવાર વર્ણવો અને તેની નદીઓના જલ અપવાહતંત્ર ઉપર અસરો દર્શાવો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Infrastructure Paper
Mention the major inland waterways of India and explain their importance in national development.
ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો જણાવો અને તેની રાષ્ટ્રીય વિકાસમાં અગત્યતા સમજાવો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Geography of Gujarat Paper
Discuss in detail the characteristic features of the various Agro-Climatic Regions of Gujarat.
ગુજરાતના વિવિધ એગ્રોક્લાઈમેટીક વિસ્તારોની લાક્ષણિકતાઓની વિગતવાર ચર્ચા કરો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Geography of Gujarat Paper
Discuss the conditions required for coral growth with special reference to Coastal Gujarat.
તટીય ગુજરાતના ખાસ સંદર્ભે પરવાળાની વૃધ્ધિ માટેની જરૂરી પરિસ્થિતિઓની ચર્ચા કરો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Society of Gujarat Paper
Discuss the demographic changes that have taken place within Gujarat in the last four to five decades and analyze its socio-economic impacts.
ગુજરાતમાં છેલ્લાં ચારથી પાંચ દાયકાઓમાં થયેલાં વસ્તીવિષયક પરીવર્તનોની ચર્ચા કરો અને તેની સામાજીક-આર્થિક અસરોનું પૃથ્થકરણ કરો.
Write the first answer