GPSC 2021-22: Paper V: General Studies 2
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Executive and Judiciary Paper
Evaluate the functioning of the Supreme Court of India as a Guardian of the Constitution.
બંધારણનાં રક્ષક તરીકે ભારતની સર્વોચ્ચ અદાલતની કામગીરીનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Separation of Powers Paper
Though the legislative control over administration is well-defined, the effectiveness of the same is neither felt nor observed – Critically evaluate.
પ્રશાસન પર વૈધાનિક નિયંત્રણ પધ્ધતિ સારી રીતે વ્યાખ્યાન્વિત હોવા છતાં, તેની અસરકારકતા, ન તો અનુભવાય છે કે અવલોકનમાં જણાતી નથી. – વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Parliament and State Legislatures Paper
Has the 10th Schedule of the Indian Constitution a harmless provision? – Examine.
શું ભારતીય બંધારણની 10મી અનૂસુચિ બિનહાનિકારક જોગવાઈ છે? – તપાસો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Federal Structure Paper
‘Fiscal Federalism’ is one of the important features of Indian Constitution and the GST Council is the focal point to foster federalism and democracy – Discuss.
‘રાજકોષીય સંઘવાદ’ એ ભારતીય સંઘવાદનાં મહત્વનાં લક્ષણોમાંનું એક છે અને જી.એસ.ટી. કાઉન્સીલ સંઘવાદ અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે. – ચર્ચા કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · Constitutional Bodies Paper
Is the Election Commission hampered in performing its role because the Model Code of Conduct does not have a statutory backing? – Evaluate.
આદર્શ આચાર સંહિતાને વૈધાનિક સમર્થન ન હોવાને કારણે, શું ચૂંટણી પંચને તેની ભૂમિકા ભજવવામાં અવરોધ ઉભો થાય છે? – મૂલ્યાંકન કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Governance and Accountability Paper
Right to Information Act has empowered the citizens, and at the same time indirectly redefined the concept of accountability – Discuss with example.
માહિતી અધિકાર અધિનિયમે નાગરીકોને સશક્ત બનાવ્યા છે, તે સાથે જ તેણે પરોક્ષ રીતે જવાબદેહીની વિભાવનાને પુનઃવ્યાખ્યાન્વિત કરી છે. – ઉદાહરણ સહિત ચર્ચા કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Development Processes and NGOs Paper
“Have civil service organizations and Non-governmental organizations, as a source of grassroot mobilization and an arena for democratic participation become Elitist-driven?” – Critically examine in the Indian context with examples.
“શું નાગરીક સમાજના સંગઠનો અને બિન-સરકારી સંસ્થાઓ જમીન સ્તરની ગતિશીલતા અને લોકશાહી ભાગીદારીની ગતિવિધીના સ્ત્રોત તરીકે ભદ્રવર્ગ દ્વારા ચલિત છે?” ભારતીય સંદર્ભમાં ઉદાહરણ સહિત આલોચનાત્મક પરીક્ષણ કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Statutory Bodies Paper
Define statutory bodies and quasi-judicial bodies. Examine the purpose of establishing such bodies and bring out the key differences between them.
વૈધાનિક અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા આપો. આ પ્રકારની સંસ્થાઓ સ્થાપવા પાછળનાં હેતુઓ અને તેઓની વચ્ચેનાં મુખ્ય તફાવતોને તપાસો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Role of Civil Services Paper
Examine the advantages and disadvantages of the lateral entry into Indian Civil Services.
ભારતીય નાગરીક સેવામાં પાર્શ્વિય (lateral) પ્રવેશનાં ફાયદા અને ગેરફાયદા તપાસો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Governance and Accountability Paper
“e-governance epitomizes debureaucratization though in reality e-governance negates debureaucratization” – Discuss.
“ઈ-ગવર્નન્સ બિનનોકરશાહીકરણનું પ્રતીક છે. જો કે, વાસ્તવમાં ઈ-ગવર્નન્સ બિનનોકરશાહીકરણનાં ખ્યાલને નકારે છે” – ચર્ચા કરો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper
“Being indifferent to moral values is necessarily not immorality” – Comment.
“નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી” – ટીપ્પણી કરો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper
It is argued that ‘Politics’ and ‘Ethics’ cannot be practised simultaneously. – Give your opinion.
એવી દલીલ કરવામાં આવે છે કે, રાજનિતી અને નિતીશાસ્ત્રનો એક સાથે વ્યવહાર કરી શકાતો નથી. – તમારો અભિપ્રાય આપો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Civil Service Aptitude Paper
Differentiate between tolerance and prejudice. What is the way forward to be tolerant without being prejudiced?
સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પૂર્વગ્રહ વિના સહિષ્ણુ બનવાનો માર્ગ કયો છે?
Write the first answer - Q14 · 10 marks · 200 words · Human Values Paper
Describe human values as (i) subjective and (ii) objective. How are values different from ethics?
માનવ મૂલ્યોને (i) વ્યક્તિલક્ષી અને (ii) ઉદ્દેશ તરીકે વર્ણવો. મૂલ્યો નૈતિકતાથી કેવી રીતે અલગ છે?
Write the first answer - Q15 · 10 marks · 200 words · Moral Thinkers Paper
“A man is a hero not because he is braver than anyone else, but because he is brave for ten minutes Longer.” (Ralph W. Emerson) – Elucidate the above statement.
“એક મનુષ્ય વીરપુરુષ એટલા માટે નથી કે તે બીજા કરતા બહાદુર છે, પણ એટલા માટે છે કે દસ મિનિટ વધુ બહાદુર છે.” (રાલ્ફ વાલ્ડો ઈમર્સન) – ઉપરના વિધાનને ખુલાસાવાર સમજાવો.
Write the first answer