GPSC 2019-20: Paper III: Essay

9 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 50 marks · 800 words · Education & Knowledge Paper

    India’s New Education Policy - 2020 aims to revitalise education system.

    ભારતની નવી શિક્ષણ નીતિ - 2020 શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવાનું ધ્યેય ધરાવે છે.

    Write the first answer
  2. Q2 · 50 marks · 800 words · Science & Technology Paper

    Has ITeS really proved conducive during pandemic times?

    શું ITeS (ઈન્ફોરમેશન ટેકનોલોજી ઈનેબલ્ડ સર્વીસીઝ) મહામારીના સમયમાં કારગત પુરવાર થઈ છે?

    Write the first answer
  3. Q3 · 50 marks · 800 words · International Affairs & Security Paper

    Maintaining balance between geo-political differences and trade with neighbouring countries poses a real challenge for India in current circumstances.

    સાંપ્રત સંજોગોમાં પડોશી દેશો સાથે રાજનૈતિક (જીઓપોલીટીકલી) મતભેદો અને વેપાર વચ્ચેનું સંતુલન જાળવવું ભારત માટે એક વાસ્તવિક પડકાર બની રહ્યો છે.

    Write the first answer
  4. Q4 · 50 marks · 800 words · Environment & Sustainability Paper

    The consequences of ice glaciers melting have not only been restricted to one part of the world, but to the whole Earth.

    હિમશીલાઓના પીગળવાના પરિણામો ફક્ત વિશ્વના એક ભાગ પુરતા નથી પરંતુ સમગ્ર પૃથ્વીને અસરકર્તા છે.

    Write the first answer
  5. Q5 · 50 marks · 800 words · Democracy, Polity & Governance Paper

    “Your predecessors were brought up in the traditions in which they kept themselves aloof from the common run of the people. It will be your bounden duty to treat the common men in India as your own.” Evaluate this statement of Sardar Patel while addressing to the first batch of IAS officers in the present-day administrative context.

    “તમારા પુરોગામીઓ એવી પરંપરાઓમાં ઉછર્યા હતાં જેમાં તેઓએ સામાન્ય નાગરીકોની રોજબરોજની બાબતોથી પોતાની જાતને અળગી રાખી હતી. ભારતમાં સામાન્ય નાગરીકોને પોતાના સમજીને વ્યવહાર કરવો એ તમારી બંધાયેલી ફરજ રહેશે.” આઈ.એ.એસ. અધિકારીઓની પ્રથમ બેચને સંબોધતી વખતે સરદાર પટેલના આ વિધાનનું સાંપ્રત વહીવટી સંદર્ભે મૂલ્યાંકન કરો.

    Write the first answer
  6. Q6 · 50 marks · 800 words · Economy & Development Paper

    Evaluate the saga of the evolution of economic reforms in post-Independence India.

    આઝાદી પછીના ભારતમાં આર્થિક સુધારાઓની વિકાસગાથાનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  7. Q7 · 50 marks · 800 words · International Affairs & Security Paper

    India rides (developing) on its soft power. Analyze the statement in present context.

    ભારત તેના સોફ્ટ પાવર (soft power) થકી આગળ વધી રહ્યું છે. સાંપ્રત સંદર્ભમાં આ વિધાનનું વિશ્લેષણ કરો.

    Write the first answer
  8. Q8 · 50 marks · 800 words · Society, Culture & Social Justice Paper

    The prevalence of Over-the-top media service (OTT) platforms have posed a cut throat competition to conventional entertainment. Has this amounted to the need of regulatory measures for OTT too?

    ઓવર-ધ-ટોપ સર્વીસીઝ (ઓટીટી) પ્લેટફોર્મની વ્યાપકતાએ પરંપરાગત મનોરંજન સામે તીવ્ર સ્પર્ધા ઊભી કરી છે. શું આ કારણે OTT Platforms માટે પણ નિયમકારી ઉપાયોની જરૂર ઊભી થઈ છે ?

    Write the first answer
  9. Q9 · 50 marks · 800 words · Society, Culture & Social Justice Paper

    White collar crimes signify the fact that India is facing more of moral crises than economic crises.

    વ્હાઈટ કોલર ગુનાઓ એ હકીકત સૂચવે છે કે ભારત આર્થિક કટોકટી કરતા નૈતિક કટોકટીનો વધુ સામનો કરી રહ્યું છે.

    Write the first answer